Menu Close

રામનવમીના દિવસે કાયદો, વ્યવસ્થા ભંગ કરવા બદલ સુત્રાપાડાના કાઉન્સિલર યુનુસ મલેકની ભાજપમાંથી હકાલપટ્ટી

Yunus malik kicked out from BJP party because his sons damaged ramnavmi banners - netafy news

હિન્દુ સંગઠનોના આકરા તેવર અને પક્ષમાંથી બરતરફ કરવાની માંગ ઉઠતા પાર્ટીએ યુનુસ મલેકની હકાલપટ્ટી કરી

યુનુસ મલેકના બંને પુત્રોએ રામનવમીના ઉજવણીના બેનરો ફાડી કાયદો-વ્યવસ્થાનો ભંગ કર્યો હતો.

ગીર, સોમનાથના સુત્રાપાડા શહેરમાં રામવનમીના તહેવાર વખતે ધાર્મિક લાગણી દુભાવી કાયદો,  વ્યહવસ્થા ભંગ કરનાર ભાજપના કાઉન્સિલરના બે પુત્રો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. (Gir, Sutrapada city of Somnath- case registered against two sons of BJP councilor was broke the law and system during the Ramavanami)

તેમના બંને પુત્રો રામનવમીના બેનરો,  પોસ્ટરો ફાડવામાં શામેલ હતા. (Both sons was involved in tearing banners and posters of Ramnavami)

જે અંતર્ગત બજરંગ દળ અને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ભાજપના કાઉન્સિલરને બરતરફ કરવા કડક શબ્દોમાં માંગ ઉઠી હતી. જેને જોતા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાઉન્સિલર યુનુસ મલેકની ભાજપમાંથી હકાલપટ્ટી કરી. (CR Patil expelled councillor Younus Malek from BJP)

Read Latest Vadodara News.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *